બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

11000 ક્રોસ કરે છે તો એક શોર્ટ કવરિંગ આવશે: કુશ ઘોડસરા

ના રોજ પ્રકાશિત Tue, 23, 2018 પર 08:57  |  સ્ત્રોત : CNBC-Bajar

લવકુશ ફાઈનાન્સ સર્વિસના કુશ ઘોડસરાનું કહેવુ છે કે એફઆઈઆઈનો ટ્રસ્ટ વધવો માર્કેટ માટે સારો છે. નિફ્ટી 11000 ક્રોસ કરે છે તો એક શોર્ટ કવરિંગ આવશે. આજે ઊપર 11020 નું લેવલ અને નીચે 10900 નું લેવલ જોશુ.