બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

10985 ના સ્તરને પાર કરીને ટકે તો ખરીદી કરો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Wed, 06, 2019 પર 08:17  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ખરીદદારી કરી. એફઆઈઆઈએસ સ્ટોક ફ્યુચર્સમાં વેચવાલી કરી. ઓપ્શન તરફથી મળ્યા તેજીના સંકેત. ઓપ્શન્સમાં એફઆઈઆઈએસ કોલ ખરીદ્યા અને પુટમાં વેચવાલી કરી.


નિફ્ટીમાં 10985ના સ્તેર નવું બ્રેક આઉટ જોવા મળશે. જો નિફ્ટી 10985ના સ્તરને પાર કરીને ટકે તો ખરીદી કરો. નિફ્ટીમાં લક્ષ્યાંક 11050 રાખો અને સ્ટૉપલોસ 10960 રાખો.


નિફ્ટી બેન્ક 27260ની ઉપર ટ્રેડ થાય તો ખરીદી કરો. બેન્ક નિફ્ટીમાં લક્ષ્યાંક 27350-27450 રાખો અને સ્ટૉપલોસ 27150 રાખો. બેન્ક નિફ્ટી પણ મોટા બ્રેકઆઉટ સાથે ખુલે તો રાહ જુઓ. નિફ્ટી બેન્ક 27450ની ઉપર જઈ ટકે તો બ્રેકઆઉટના સંકેત છે. બ્રેક આઉટ બાદ નિફ્ટી બેન્કના નવા ટાર્ગેટ 27750 છે.