બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

નિફ્ટી 9920 ના સ્તરે મહત્વનો સપોર્ટ: પ્રદિપ હોતચંદાણી

ના રોજ પ્રકાશિત Thu, 14, 2017 પર 08:27  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદિપ હોતચંદાણીનું કહેવુ છે કે 10,138ના સ્તરની ખૂબ જ નજીક ગઈ કાલે નિફ્ટી પહોંચ્યું હતું. 10,138ને પાર ક્લોઝિંગ મળે તો 10,600 સુધી પહોંચી શકે છે. 9920ના સ્તરે મહત્વનો સપોર્ટ છે.