બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

નિફ્ટીમાં લક્ષ્યાંક 11685/11750 રાખો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Fri, 26, 2019 પર 08:35  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે લાંબા વિકેન્ડ પર ટ્રેડર્સ બજારમાં સાવધાની વર્તશે. ક્રૂડમાં આજે ઉછાળો જોવા મળશે. નિફ્ટીમાં લક્ષ્યાંક 11685/11750 અને સ્ટૉપલોસ 11620 રાખો. બેન્ક નિફ્ટીમાં લક્ષ્યાંક 29700/29990 અને સ્ટૉપલોસ 29430 રાખો.