બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

10900 ના સ્ટૉપલોસ સાથે રોકાણ જાળવો: પ્રદિપ હોતચંદાણી

ના રોજ પ્રકાશિત Wed, 24, 2018 પર 08:27  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસના પ્રદિપ હોતચંદાણીનું કહેવુ છે કે માર્કેટ રોજ એક નવા હાઇ બનાવી રહ્યું છે. 11 હજારનો ટાર્ગેટ આપણે આશા કરતા હતા તે સમય પહેલા જ આવી ગયો છે. લેવલની વાત કરીએ તો હાયર સાઇડ 11120-11150 છે. ટ્રેડિંગ સ્ટૉપલોસ સાથે રોકાણ જાળવી રાખવુ જોઈએ. 10900 ના સ્ટૉપલોસ સાથે રોકાણ જાળવો. 11120-11150 લક્ષ્યાંક રાખો.