બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

સ્ટૉપલોસ 10740 રાખો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Mon, 07, 2019 પર 08:40  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડયાના મતે શુક્રવારે ઇન્ડેક્સ ફયુચર્સમાં શોર્ટ બિલ્ટ અપ. આઉટ ઓફ ધ મની સીઈ-પીઈ માં ભારે રાઇટીંગ. નિફ્ટીમાં લક્ષ્યાંક 10850/10890 અને સ્ટૉપલોસ 10740 રાખો. જ્યારે બેન્ક નિફ્ટીમાં લક્ષ્યાંક 27460 અને સ્ટૉપલોસ 27275 રાખો. 27460-27500 ની પાસે નિફટી બેન્ક માટે રેઝીસટન્સ છે.