બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

નિફ્ટીમાં સ્ટૉપલોસ 10800 નો રાખો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Thu, 31, 2019 પર 08:18  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે બુધવારે એફઆઈઆઈએસ એ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ભારે વેચવાલી કરી. બીજી તરફ સ્ટોક ફ્યુચર્સમાં ખરીદદારી કરી. એક્સપાયરી પહેલા કોલ-પુટ બન્નેમાં રાઈટિંગ જોવા મળ્યુ.

નિફ્ટી બેન્ક માટે 26950ના સ્તર નિર્ણાયક રહેશે. જો નિફ્ટી બેન્ક 26950ને પાર નહીં કરે તો વેચવાલી કરો. નિફ્ટી બેન્કમાં લક્ષ્યાંક 26800-26700 રાખો અને સ્ટૉપલોસ 27150 રાખો.

નિફ્ટી માટેની રેન્જ 10600-10750 ની વચ્ચે છે. નિફ્ટીમાં ઉપલા સ્તરે વેચવાલી કરવી. નિફ્ટીમાં લક્ષ્યાંક 10660-10610 નો રાખો અને સ્ટૉપલોસ 10800 રાખો.