બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

નિફ્ટીમાં લક્ષ્યાંક 12110 રાખો: કુશ ઘોડસરા

ના રોજ પ્રકાશિત Fri, 01, 2019 પર 08:23  |  સ્ત્રોત : CNBC-Bajar

લવકુશ ફિનસર્વના કુશ ઘોડાસરાનું કહેવુ છે કે નવેમ્બર સિરિઝમાં પહેલા 15 દિવસમાં ઘટાડો આવે તો ખરીદી કરવી. નિફ્ટીમાં લક્ષ્યાંક 12110 રાખો. બેન્ક નિફ્ટી માટે લક્ષ્યાંક 30709 રાખો. 29600 સ્ટોપલોસથી ઘટાડે ખરીદી કરો. આજના દિવસે નિફ્ટી ખરીદો સ્ટૉપલોસ - 11855 અને લક્ષ્યાંક - 11940 સાથે. ઈન્ટ્રાડે માટે નિફ્ટી બેન્કથી દૂર રહો. યસ બેન્ક ખરીદો, ઈન્સઈન્ડમાં વેચવાલી કરો.