બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

નિફ્ટી માટે લાંબી રેન્જ 10750-11000 રાખો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Mon, 31, 2018 પર 08:25  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસએ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં લોન્ગ બિલ્ડ કર્યા. સ્ટોક ફ્યુચર્સમાં શોર્ટ કાપ્યા નવી ખરીદદારી કરી. ઈન્ડેક્સ કોલ અને પુટ બન્નેમાં ખરીદદારી કરી. પુટની ખરીદદારી કોલની ખરીદદારી કરતા બમણી રહી. નિફ્ટી માટે લાંબી રેન્જ 10750-11000 છે.


ઘટાડે ખરીદી માટે રાહ જુઓ,10860-10890ની આસપાસની રેન્જ છે. નિફ્ટી બેન્ક લક્ષ્યાંક 10940-10980 અને સ્ટૉપલોસ 10820 રાખો. 27250ની ઉપર નિફ્ટી બેન્કમાં ખરીદી કરો. બેન્ક નિફ્ટી માટે લક્ષ્યાંક 27300-27375 અને સ્ટૉપલોસ 27000 રાખો. નિફ્ટી બેન્ક માટે 26700-26800 મજબૂત સપોર્ટ છે.