બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

આજના દિવસે બેન્ક નિફ્ટીમાં 26400 નો સ્પોર્ટ ધ્યાનમાં રાખવો

ના રોજ પ્રકાશિત Thu, 08, 2018 પર 08:16  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસના પ્રદિપ હોતચંદાણીનું કહેવુ છે કે આજે બેન્ક નિફ્ટીની એક્સપાયરી છે. એક મોટા ઘટાડા પછી બેન્ક નિફ્ટીમાં કંસોલિડેશનનો ફેઝ જોવા મળી શકે. આજના દિવસે 26400 નો સ્પોર્ટ ધ્યાનમાં રાખવો જોઈએ. બેન્ક નિફ્ટીમાં 25100 સુધીના લેવલ જોવા મળી શકે. નિફ્ટીમાં 10600 નો સપોર્ટ ધ્યાનમાં રાખવો જોઈએ.