બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

આજનો દિવસ વોલેટાઇલ રહી શકે: કુશ ઘોડસરા

ના રોજ પ્રકાશિત Tue, 06, 2018 પર 08:50  |  સ્ત્રોત : CNBC-Bajar

લવકુશ ફાઈનાન્સ સર્વિસના કુશ ઘોડસરાનું કહેવુ છે કે એક બ્રેકડાઉન જોઈ રહ્યા છે. આજે આપણે ક્લોઝિંગની રાહ જોઈશુ. મને લાગે છે બ્રેકડાઉન આવ્યુ છે તેમાં કોઈ ફંડામેન્ટલ કે મેજર રીઝન નથી. આજનો દિવસ વોલેટાઇલ રહી શકે છે. આજના દિવસને ઇગનોર કરવો જોઈએ. 1-2 દિવસ માર્કેટને સેટલ થાવા દેવુ જોઈએ.