બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

નવેમ્બર સિરિઝમાં નવા શિખર નિફ્ટીમાં જોવા મળી શકે: યજ્ઞેશ પટેલ

ના રોજ પ્રકાશિત Thu, 31, 2019 પર 08:22  |  સ્ત્રોત : CNBC-Bajar

જસ્ટ મની કેર ડોટ કોમના ફાઉન્ડર યજ્ઞેશ પટેલનું કહેવુ છે કે નિફ્ટી 11870 ઉપર ટકે તો 11900-11940ના સ્તર જોવા મળી શકે. 11840-11830 આજના માટે મોટા સપોર્ટ છે. નવેમ્બરના શરૂઆતના દિવસોમાં કંસોલિડેશન જોવા મળી શકે છે. નવેમ્બર સિરિઝમાં નવા શિખર નિફ્ટીમાં જોવા મળી શકે છે. 30400 પર મોટો અવરોધ છે. 29850 પાસે મોટો સપોર્ટ છે અને ઘટાડે ખરીદી કરવી જોઈએ.