બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

આવતા સપ્તાહે 11450 પર દેખાશે: નીરવ વખારિયા

ના રોજ પ્રકાશિત Fri, 21, 2018 પર 08:59  |  સ્ત્રોત : CNBC-Bajar

શૅર ઇન્ડિયા સિક્યોરિટીઝના નીરવ વખારિયાનું કહેવુ છે કે જો છેલ્લા શુક્રવારનો હાઇ હતો જે 11332 ને ક્રોસ કરે છે અને તેના પર સસ્ટેન્ડ કરે છે. ત્યાર બાદ તેજી ચાલશે અને 11500 સુધીના લેવલ જોવા મળે. પહેલો પડાવ રહેશે 11332 નો જે સસ્ટેન્ડ કરવો જરૂરી છે. નિફ્ટી 11150 નીચે જવાની શક્યતા ઓછી છે. ઊપરમાં 11332 ને સસ્ટેન્ડ કરવામાં સફળ રહે છે તો આવતા સપ્તાહે 11450 પર જોઈ શકીએ છે.