બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

નિફટીની રેન્જ 10550-10650ની વચ્ચે રહેશે

ના રોજ પ્રકાશિત Thu, 22, 2018 પર 08:41  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડયાના મતે એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ ફયુચરમાં શોર્ટ બિલ્ટ કર્યા, લોન્ગ અનવિન્ડ છે. એફઆઈઆઈએસની સ્ટોક ફયુચર્સમાં કોઇ ખાસ એક્ટિવિટી નહી. સીઈ અને પીઈ બંનેમાં ઓપ્શન રાઇટીંગ જોવા મળ્યું. એફઆઈઆઈએસએ કેટલાક ઇન્ડેક્સમાં પીઈ ખરીદ્યા. 26200 નિફટી બેન્ક જાળવે તો લોન્ગ પોઝીશન લેવી. તેના પર લક્ષ્યાંક 26375 અને સ્ટૉપલોસ 26100 નો રાખો. નિફટીની રેન્જ 10550-10650ની વચ્ચે રહેશે. નિફ્ટીમાં સ્ટૉપલોસ 10500 અને લક્ષ્યાંક રૂપિયા 10650/10720 નો રાખો.