બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

નિફ્ટીમાં સ્ટૉપલોસ 11135 રાખો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 08:15  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસએ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ચોખ્ખી વેચવાલી કરી. વેચવાલીની કોઈ મહત્વની પોઝિશનો નથી લીધી. સ્ટોક ફ્યુચર્સમાં શોર્ટ કાપી લોન્ગ એડ કર્યા. ઈન્ડેક્સના પુટ રાઈટ કરી કોલ ખરીદ્યા. નિફ્ટીમાં લક્ષ્યાંક 11210-11255 અને સ્ટૉપલોસ 11135 રાખો. જ્યારે બેન્ક નિફ્ટીમાં લક્ષ્યાંક 28175-28280 અને સ્ટૉપલોસ 27930 રાખો.