બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

નિફ્ટીમાં સ્ટૉપલોસ 11230 રાખો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Wed, 13, 2019 પર 08:42  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસની ખરીદદારી 10,000 કરોડને પાર પહોંચી. માર્ચમાં જ એફઆઈઆઈએસએ 10,600 કરોડની ખરીદદારી કરી. માત્ર 7 સેશનમાં આવી એફઆઈઆઈએસની જોરદાર ખરીદદારી. એફઆઈઆઈએસની ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મજબૂત ખરીદદારી. સ્ટોક ફ્યુચર્સમાં પણ કરી સારી ખરીદદારી. એફઆઈઆઈએસએ ઈન્ડેક્સ કોલ લઈ ઈન્ડેક્સ પુટમાં વેચવાલી કરી.


નિફ્ટીમાં લક્ષ્યાંક 11360-11375 અને સ્ટૉપલોસ 11230 રાખો. 11260-11280 તરફનો ઘટાડો એ સપોર્ટ છે. વિકલી ઓપ્શનના ટ્રેડર્સ કોઈપણ ઉછાળે નફો કરી લે. બેન્ક નિફ્ટીમાં લક્ષ્યાંક 28700 રાખો. વિકલી ઓપ્શનના ટ્રેડર્સ આ સ્તરે નફો બૂક કરી લેવો. નિફ્ટી બેન્ક માટે 28350ની આસપાસ સપોર્ટ છે.