બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

નિફ્ટીમાં સ્ટોપલોસ 11870 રાખો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Tue, 11, 2019 પર 08:15  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે ત્રણ દિવસ બાદ એફઆઈઆઈએસ ફ્લૉ રૂપિયા 216 કરોડની ખરીદી સાથે પૉઝિટીવ થયો. ઇન્ડેક્સ ફ્યુચરમાં એફઆઈઆઈએસએ વેચવાલી કરી. સ્ટૉક ફ્યુચરમાં એફઆઈઆઈએસએ ખરીદારી કરી. ઇન્ડેક્સમાં એફઆઈઆઈએસએ કોલ અને પુટ ખરીદ્યા. નિફ્ટીમાં સ્ટોપલોસ 11870 અને લક્ષ્યાંક 11975-12020 રાખો. બેન્ક નિફ્ટીમાં લક્ષ્યાંક 31350 અને સ્ટોપલોસ 30800 નો રાખો.