બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

10750ના ઘટાડે ખરીદી કરો: પ્રદીપ પંડયા

ના રોજ પ્રકાશિત Thu, 29, 2018 પર 08:32  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડયાના મતે એકસપાયરી આવતા પુટ રાઈટર્સે ટ્રેડ ડોમિનેટ કર્યો. પોઝિશન ટ્રેડર્સ નિફટી લોન્ગને હોલ્ડ રાખે, લક્ષ્યાંક રૂપિયા 10870 રાખો. 10750ના ઘટાડે ખરીદી કરો. નિફ્ટીમાં સ્ટૉપલોસ રૂપિયા 10730 નો રાખો અને લક્ષ્યાંક રૂપિયા 10815 નો રાખો. બેન્ક નિફ્ટી 26550ની ઉપર ટકે તો નવી ખરીદી કરો. બેન્ક નિફ્ટીમાં લક્ષ્યાંક રૂપિયા 26650/26800 રાખો અને સ્ટૉપલોસ રૂપિયા 26475 રાખો.