બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

નિફ્ટીમાં ઘટાડે ખરીદારી કરો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Thu, 25, 2019 પર 08:32  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એક દિવસની વેચવાલી બાદ એફઆઈઆઈએસએ કેશ માર્કેટમાં ખરીદારી કરો. એફઆઈઆઈએસ કેશ માર્કેટમાં 3દિવસ સિવાય નેટ બાયર્સ રહ્યા. એપ્રિલ મહિનામાં એફઆઈઆઈએસ દ્વારા રૂપિયા 8900 કરોડનો કેશ ઇન્ફ્લૉ.


એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ ફ્યુચર્સ અને સ્ટૉક ફ્યુચર્સમાં ખરીદારી કરી. અમુક સ્ટૉક્સમાં વેચવાલી પણ જોવા મળી. નિફ્ટીમાં ઘટાડે 11660ના સ્તર તરફ ખરીદારી કરવી. બેન્ક નિફ્ટીમાં ઘટાડે 29750ના સ્તર તરફ ખરીદારી કરવી. નિફ્ટીમાં સ્ટૉપલોસ 11620 અને લક્ષ્યાંક 11740 રાખો. બેન્ક નિફ્ટીમાં સ્ટૉપલોસ 29630 અને લક્ષ્યાંક 29900-30000 રાખો.