બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

નિફ્ટી માટે 10400 નો સ્ટ્રોંગ સપોર્ટ: નીરવ વખારિયા

ના રોજ પ્રકાશિત Thu, 24, 2018 પર 08:16  |  સ્ત્રોત : CNBC-Bajar

શૅર ઇન્ડિયા સિક્યોરિટીઝના નીરવ વખારિયાનું કહેવુ છે કે નિફ્ટી માટે 10400 નો સ્ટ્રોંગ સપોર્ટ બની રહ્યો છે. નિફ્ટી 10330 ની આસપાસ નીચે જઈ શકે છે. બજારમાં આજે પણ આપણે હજુ 70-80 પોઈન્ટનો ઘટાડો આપણે જોઈ શકીએ છે. નીચેમાં 10330-10300 ના લેવલ આવ શકે.