બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

10638 નો ટૉપ ધ્યાનમાં રાખવો જોઈએ: પ્રદિપ હોતચંદાણી

ના રોજ પ્રકાશિત Thu, 15, 2018 પર 08:30  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદિપ હોતચંદાણીનું કહેવુ છે કે થોડો સમય કંસોલિડેશનનો ફેઝ જોવા મળશે. આજે ગેપ અપ ઓપનિંગ જરૂરથી થશે. પરંતુ ગેપ અપ ઓપનિંગમાં પાછુ ફરીથી એક સેલિંગ આવશે. 10638 નો ટૉપ ધ્યાનમાં રાખવો જોઈએ. ત્યાં ખુબ મજબૂત રેજિસ્ટંટ છે. અને લોવર સાઈડ 10398 એ એક ઇમિડિયેટ સપોર્ટ છે.