બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

10700-10750 ના લેવલ જોવા મળશે: કુશ ઘોડસરા

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 08:23  |  સ્ત્રોત : CNBC-Bajar

લવકુશ ફિનસર્વના કુશ ઘોડસરાનું કહેવુ છે કે ચોક્કસ પણે આ સપ્તાહનો અંત પણ પોઝિટિવ સાથે જ થતો જોવા મળશે. નિફ્ટી 10700 ની ઊપર બંધ આવે એવુ લાગી રહ્યું છે. વૈશ્વિક બજારથી પણ સારા સપોર્ટ મળી રહ્યા છે. 10750 નો પહેલા 6 મહિનાનો ટાર્ગેટ છે તે જોવા મળી શકે છે. 10700-10750 ના લેવલની સાથે બંધ થઈ શકે છે. નીચેમાં 10540 નો સ્ટ્રોંગ સપોર્ટ રહેશે.