બજાર » સમાચાર » આજનો વેપાર

તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Tue, 13, 2021 પર 08:48  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

FDC -
કોરોનાની દવા લોન્ચ કરશે. Favenza Oral ભારતમાં લોન્ચ કરવાની જાહેરાત છે. ભારતની પહેલી ઓરલ સસ્પેન્શન Favipiravir હશે. માઈલ્ડથી મોર્ડરેટ કોવિડ-19ના ઈલાજ માટે ઉપયોગ.

ONGC -
ONGC ત્રિપુરાના અધિગ્રહણને મંજૂરી. સમિટ ઈન્ડિયા દ્વારા અધિગ્રહણ થશે. 23.5% ઈક્વિટી શેર કેપિટલ સમિટ ઈન્ડિયા ખરીદશે.

Trai એપ્રિલ ડેટા -
Jioએ માર્ચમાં 47.6 Lkની સામે 79.2 Lk ગ્રાહકો જોડ્યા. ભારતી એરટેલએ 5.17 Lkની સામે 40.5 Lk ગ્રાહકો જોડ્યા. વોડાફોનએ 18.1 લાખ ગ્રાહકો ગુમાવ્યા.


Sunteck Realty -
વર્ષ દર વર્ષના આધારે પ્રી સેલ્સ 74% વધીને ₹176 કરોડ આપ્યા. વર્ષ દર વર્ષના આધારે કલેક્શન 165% વધીને ₹172 કરોડ આપ્યા.