બજાર » સમાચાર » આજનો વેપાર

તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

ના રોજ પ્રકાશિત Thu, 13, 2019 પર 08:39  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


જેટ એરવેઝ -
એનએસઈએ જેટના શેરને ટ્રેડ ટુ ટ્રેડ કેટેગરીમાં નાખ્યો. 28 જૂનથી શેર ટ્રેડ ટુ ટ્રેડ કેટેગરીમાં જશે. કેટલાક મુદ્દા પર કંપનીથી જવાબ નથી મળ્યો. જૂન સીરીઝથી એફએન્ડઓથી બહાર થઇ જશે જેટ.

એવેન્યુ સુપરમાર્ટ પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ એવેન્યુ સુપરમાર્ટ પર અંડરવેઇટના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 1120 રાખ્યો છે.

એવેન્યુ સુપરમાર્ટ પર જેફરિઝ -
જેફરિઝે એવેન્યુ સુપરમાર્ટ પર અંડરપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1230 રાખ્યો છે.

એવેન્યુ સુપરમાર્ટ પર મોતીલાલ ઓસવાલ -
મોતીલાલ ઓસવાલે એવેન્યુ સુપમાર્ટ પર વેચાણના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1115 રાખ્યો છે.

એવેન્યુ સુપરમાર્ટ પર એચએસબીસી -
એચએસબીસીએ એવેન્યુ સુપરમાર્ટ પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1650 રાખ્યો છે.

એવેન્યુ સુપરમાર્ટ પર એડલવાઇસ -
એડલવાઇસે એવેન્યુ સુપરમાર્ટ પર રિડ્યુસના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1280 રાખ્યો છે.

યસ બેન્ક પર યુબીએસ -
યુબીએસે યસ બેન્ક પર વેચાણના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 170 થી ઘટાડીને રૂપિયા 90 કર્યો.

ઈન્ડુસઈન્ડ બેન્ક પર યુબીએસ -
યુબીએસે ઈન્ડુસઈન્ડ બેન્ક પર વેચાણના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1700 થી ઘટાડીને રૂપિયા 1400 કર્યો.

શ્રી સિમેન્ટ પર નોમુરા -
નોમુરાએ શ્રી સિમેન્ટ પર નેચરલના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 18000 થી વધારીને રૂપિયા 21500 કર્યો.

ટાટા મોટર્સ -
ગ્લોબલ ગ્રુપ હોલસેલ વેચાણ 23% ઘટીને 82374 યુનિટ છે. મે માં ગ્લોબલ JLR વેચાણ 39895 યુનિટ છે. ગ્લોબલ પેસેન્જર વ્હિકલ વેચાણ 50884 યુનિટ છે. મેમાં ગ્લોબલ CV વેચાણ 31,490 યુનિટ છે.