બજાર » સમાચાર » આજનો વેપાર

તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

ના રોજ પ્રકાશિત Wed, 26, 2020 પર 08:27  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


બંધન બેન્ક -


બેન્ક નવી બ્રાન્ચ ખોલી શકશે. આરબીઆઈએ બેન્ક પરથી પ્રતિબંધ હટાવ્યા છે.


આઈઆરબી ઇન્ફ્રા -


મુંબઈ-પુણે એક્સપ્રેસવે પ્રોજેક્ટ મળ્યો છે. ટોલ-ઓપરેટ-ટોલ મૉડલ પર મળ્યો પ્રોજેક્ટ છે.


યસ બેન્ક -


કેરએ રૂપિયા 21000 કરોડના બોન્ડને ક્રેડિટ વૉર પર નાખ્યું છે. નકારાત્મક અસરો સાથે વૉચ પર નાખવામાં આવ્યું છે.


વેદાંતા -


કેર્ન ઈન્ડિયામાં ભાગ વેચવા માટે તૈયાર છે. કેર્ન ઈન્ડિયાનો આઈપીઓ પણ લાવી શકે છે. બીપીસીએલમાં રસ પણ વેલ્યુએશન 40 ટકા વધ્યું છે.


જેએસડબ્લ્યુ સ્ટીલ -


Fitchએ કંપનીનું આઉટલૂક ઘટાડ્યું છે. આઉટલૂક સ્ટેબલથી ઘટાડીને નેગેટિવ કર્યું છે.


ટાટા કેમિકલ્સ -


ટાટા સન્સે 16.21 લાખ શેર ખરીદ્યા છે. રૂપિયા 749 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા શેર છે.


સનોફી ઇન્ડિયા -


2019 માટે રૂપિયા 243 પ્રતિ શેરના સ્પેશલ ડિવિડન્ડની ઘોષણા કરી છે. રૂપિયા 106 પ્રતિ શેરનું છેલ્લુ ડિવિડન્ડ છે. કંપની આ વખતે કુલ રૂપિયા 349 પ્રતિ શેરનું ડિવિડન્ડ આપશે.


ઈન્ડિગો -


સંબંધિત પાર્ટી ડીલ જાહેરાતો અંગે સેબી તરફથી કોઈ પત્ર નથી. પાર્ટી ડીલ સંબંધિત અનરિપોર્ટેડ રિપોર્ટ ખોટો છે.


બેન્ક ઓફ બરોડા -


કલકત્તા HC ઓર્ડરને પડકાર છે. સિલપ્લેક્સ પ્રોજેક્ટની જગ્યાએ ઇશ્યુ કરાયેલ બેન્ક ગેરંટી અંગે પડકાર છે. ઇશ્યૂ મુજબ સિલપ્લેક્સ પ્રોજેક્ટની જગ્યાએ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને રૂપિયા 6.97 કરોડ આપવાના છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા બેન્ક ગેરંટી હેઠળ રકમ ચૂકવવા માગ છે.