બજાર » સમાચાર » આજનો વેપાર

આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Tue, 08, 2021 પર 08:34  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Shriram Transport -
બોર્ડની ₹500 કરોડના પ્રેફરેન્શિયલ ઇશ્યુને મંજૂરી. ₹250 કરોડ ઇક્વિટી શેર અને ₹250 કરોડ વોરન્ટથી ભેગા કરશે. ₹2000 કરોડનો QIP લોન્ચ, અનુમાનિત ફ્લોર પ્રાઈસ ₹1433/શેર છે. કંપનીના QIP માટે આશરે 4 ગણી માગ.

Indiabulls Housing Finance -
સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે કર્યો કરાર. સિક્યોર્ડ રિટેલ લોન માટે કર્યો કરાર. સિક્યોર્ડ MSME લોન માટે કર્યો કરાર. ઈન્ડિયાબુલ્સ કમર્શિયલ ક્રેડિટે પણ કરાર કર્યો.

Infosys -
આર્કરોક સાથે કંપનીએ ભાગીદારી કરી. આર્કરોક USની નેચરલ ગેસ કમ્પ્રેશન કંપની. ડિજીટલ અને મોબાઈલ ટૂલ માટે કરાર કર્યો.

મે ઈન્શ્યોરન્સના આંકડા
HDFC લાઈફ -
વર્ષ દર વર્ષના આધાર પર નવા બિઝનેસ પ્રિમિયમ પર 47% નો ઉછાળો છે. APE ગ્રોથ 27%, ઈન્ડિવિડ્યુલઅ APE 17%.

Max લાઈફ -
વર્ષ દર વર્ષના આધાર પર નવા બિઝનેસ પ્રિમિયમ પર 25%નો ઉછાળો છે. APE ગ્રોથ 11%, ઈન્ડિવિડ્યુલઅ APE 13%.


ICICI પ્રુડેન્શિયલ -
વર્ષ દર વર્ષના આધાર પર નવા બિઝનેસ પ્રિમિયમ પર 4% નો ઘટાડો છે. APE  38%નો ઘટાડો, ઈન્ડિવિડ્યુલઅ APE 13% વધ્યું.