બજાર » સમાચાર » આજનો વેપાર

આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

ના રોજ પ્રકાશિત Tue, 21, 2019 પર 08:27  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બીપીસીએલ પર નોમુરા -
નોમુરાએ બીપીસીએલ પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 360 રાખો.

બીપીસીએલ પર ડોઇશ બેન્ક -
ડોઇશ બેન્કે બીપીસીએલ પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 465 રાખ્યો છે.

બીપીસીએલ પર સિટી -
સિટીએ બીપીસીએલ પર ખરીદદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 420 રાખ્યો છે.

એચપીસીએલ પર સિટી -
સિટીએ એચપીસીએલ પર ખરીદદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 310 રાખો.

એચપીસીએલ પર જેફરિઝ -
જેફરિઝે એચપીસીએલ પર અંડરપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 195 રાખ્યો છે.

એચપીસીએલ પર નોમુરા -
નોમુરાએ એચપીસીએલ પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 260 રાખ્યો છે.

એચપીસીએલ પર ડોઇશ બેન્ક -
ડોઇશ બેન્કે એચપીસીએલ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 335 રાખ્યો છે.

ટારોન્ટ ફાર્મા પર સીએલએસએ -
સીએલએસએએ ટોરેન્ટ ફાર્મા પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2100 થી ઘટાડી રૂપિયા 1800 કર્યો.

ટારોન્ટ ફાર્મા પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે ટારોન્ટ ફાર્મા પર આઉટપર્ફોમરના રેટિંગ યાથવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1830 થી ઘટાડીને રૂપિયા 1750 રાખ્યો છે.

ભારત ફોર્જ પર સિટી -
સિટીએ ભારત ફોર્જ પર નેચરલના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 520 રાખ્યો છે.

ભારત ફોર્જ પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ ભારત ફોર્જ પર અંડરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 659 રાખ્યો છે.

ભારત ફોર્જ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે ભારત ફોર્જ પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 560 રાખ્યો છે.

ભારત ફોર્જ પર નોમુરા -
નોમુરાએ ભારત ફોર્જ પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 498 રાખ્યો છે.

ભારત ફોર્જ પર યુબીએસ -
યુબીએસે ભારત ફોર્જ પર વેચાણના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 480 રાખ્યો છે.

ભારત ફોર્જ પર સીએલએસએ -
સીએલએસએએ ભારત ફોર્જ પર વેચાણના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 420 રાખ્યો છે.

એચઈજી -
નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એચઈજીનો નફો 17.3 ટકા એટલે કે 524 કરોડ રૂપિયા ઘટ્યો છે જ્યારે નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં એચઈજીનો નફો 634 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એચઈજીની આવક 4.2 ટકા વધીને 1346.6 કરોડ રહી છે જ્યારે નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં એચઈજીની આવક 1292.4 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એચઈજીના એબિટડા 950.7 કરોડ રૂપિયાથી ઘટીને 787.9 કરોડ રૂપિયા રહ્યા છે જ્યારે વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન 73.5 ટકાથી ઘટીને 58.5 ટકા પર રહ્યા છે.

ટાટા મોટર્સ -
નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ટાટા મોટર્સને 1117.5 કરોડ રૂપિયાનો નફો થયો છે જ્યારે નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીને 2699 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ટાટા મોટર્સની આવક 3.9 ટકા ઘટીને 86422 કરોડ રૂપિયા પર રહી છે. જ્યારે નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં ટાટા મોટર્સની આવક 89929 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ટાટા મોટર્સના એબિટડા 9900.1 કરોડ રૂપિયાથી ઘટીને 8449.5 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન 11 ટકાથી ઘટીને 9.8 ટકા પર રહ્યા છે.