બજાર » સમાચાર » આજનો વેપાર

આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

ના રોજ પ્રકાશિત Tue, 17, 2019 પર 08:52  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

સેલ -
વાર્ષિક મિનિરલ ઉત્પાદનનું 25% હિસ્સો વેચશે. કેપ્ટિવ માઈન્સથી 70 mt સબ ગ્રેડ મિનિરલ્સ વેચશે.

કોફી ડે -
CCDથી વિલેજ ટેક પાર્કને ખરીદશે બ્લેકસ્ટોન. રૂપિયા 2700 કરોડમાં થઈ વિલેજ ટેક પાર્કની ડીલ છે. સૌદા બાદ વિલેજ ટેક પાર્કમાં બ્લેકસ્ટોનનું 80% હિસ્સો છે.

ફાર્મા પર સીએલએસએ -
સીએલએસએએ ફાર્મા પર સતત બીજા મહિને ડબલ ડિજીટ ગ્રોથ. ઓગસ્ટમાં સ્થાનિક માર્કેટ ગ્રોથ 13.7% છે. ઓગસ્ટમાં માર્કેટમાં આઈપીસીએ નોંધપાત્ર વધ્યુ. ગ્લેનમાર્ક & ડૉ. રેડ્ડીઝમાં ડબલ ડિજીટ છે. નાણાકીય વર્ષ 20માં સ્થા. ગ્રોથ 12-12% રહેવાની આશા છે.

સિમેન્ટ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે સિમેન્ટ પર લક્ષ્યાંક રૂપિયા 3,400 નો આપ્યો. લક્ષ્યાંક રૂપિયા 1,500 નો આપ્યો. લક્ષ્યાંક રૂપિયા 195 નો આપ્યો.

ટાઇટન પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ ટાઇટન પર લક્ષ્યાંક રૂપિયા 1100 થી વધારીને રૂપિયા 1300 નો આપ્યો. નાણાકીય વર્ષ 20 નું ઈપીએસ અનુંમાન વધારીને 3% પર છે. નાણાકીય વર્ષ 21 નું ઈપીએસ અનુંમાન વધારીને 2% પર છે. નાણાકીય વર્ષ 22 નું ઈપીએસ અનુંમાન વધારીને 1% પર છે.

એશિયન પેંટ્સ પર યુબીએસ -
યુબીએસે એશિયન પેંટ્સ પર લક્ષ્યાંક રૂપિયા 1750 થી વધારીને રૂપિયા 1900 નો આપ્યો.