બજાર » સમાચાર » આજનો વેપાર

જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

ના રોજ પ્રકાશિત Thu, 27, 2019 પર 08:20  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ઓએમસીએસ/એવિએશન -
ક્રૂડ ઓઇલના ભાવ $66/bblને પાર નિકળ્યું. અમેરિકામાં સપ્લાય ઓછી થવાની અસર. OMCs, એવિએશન શેર્સમાં દેખાશે એક્શન.

ગ્રેફાઈટ ઈન્ડિયા -
દેવું લઈને ₹5000 કરોડ ભેગા કરવાની યોજના છે. નાણાં ભેગા કરવા માટે શેર હોલ્ડર્સની મંજૂરી માંગશે.

એચસીએલ ટેક પર યુબીએસ -
યુબીએસે એચસીએલ ટેક પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1125 નો આપ્યો. કંપનીને હજૂ ગ્વાઈડલાઈનને મળવાનો ભરોસો છે.

ચોલામંડલમ પર મૅક્વાયરી -
મૅક્વાયરીએ ચોલામંડલમ પર આઉટપર્ફોમરના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 300 નો આપ્યો. બેન્ક ફંડ આપવા આતુર છે. એટલે ફંડની કોઈ તકલીફ નથી.

ભારતી એરટેલ/ભારતી ઈન્ફ્રાટેલ પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ ભારતી એરટેલ પર ઇક્વલવેઇટના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 360 રાખ્યો છે. મોર્ગનસ્ટેનલીએ ભારતી ઈન્ફ્રાટેલ પર ઓવરવેઇટના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 323 રાખ્યો છે.

શ્રીરામ ટ્રાન્સફર પર મેક્વાયરી -
મેક્વાયરીએ શ્રીરામ ટ્રાન્સફર પર નેચરલના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1265 થી વધારીને રૂપિયા 1365 કર્યો. નાણાં ભેગા કરવામાં કોઈ સમસ્યા નથી. લોન ગ્રોથમાં 1-2% કાપ મૂક્યો છતાં. નાણાકીય વર્ષ 20-22 ઈપીએસના લક્ષ્યાંક 7-12% વધાર્યા.

ઈન્ડુસઈન્ડ બેન્ક પર ડૉઈશ બેન્ક -
ડૉઈશ બેન્કે ઈન્ડુસઈન્ડ બેન્ક પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1900 નો આપ્યો. કંપનીના મતે મર્જરથી ફાયદો થશે. નાણાકીય વર્ષ 21માં આરઓઈ 20% વધાવાની આશા છે. નાણાકીય વર્ષ 21માં આરઓએ 2% વધાવાની આશા છે. અસેટ ક્વોલિટી ટ્રેન્ડ સામાન્ય થવાની આશા છે. નાણાકીય વર્ષ 21માં ક્રેડિટ કોસ્ટ 120-110 બીપીએસ વધી શકે.