બજાર » સમાચાર » આજનો વેપાર

જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

ના રોજ પ્રકાશિત Wed, 04, 2020 પર 08:59  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

યસ બેન્ક -
આજે કેબિનેટમાં PSB મર્જરની સ્કીમને મંજૂરી શક્ય. બેન્કોની સૂચિત મર્જરની તારીખ 1 એપ્રિલ 2020 છે.

વેદાંતા -
મુડીઝ CFRની રેટિંગ ઘટાડીને B1 કરી. Senior Unsecured Notesની રેટિંગ ઘટાડીને B3 કરી. મુડીઝે આઉટલુક સ્ટેબલ રાખ્યું.

ઓટો સેક્ટર પર ફોકસ -
સંસદીય સમિતિની ઓટો માટે GST દર ઘટાડવાની સલાહ. સમિતિએ કહ્યું કે ઓટો સેક્ટરના રિવાઈવલ સુધી GST દર ઓછી રાખવામાં આવે. સમિતિએ બધા રાજ્યોમાં એક રોડ ટેક્સ રાખવાનું કહ્યું.

ભારતી એરટેલ -
ડિફરર્ડ સ્પેકટ્રમ દેવા મારફતે ભારતી એરટેલે ચૂકવણી કરી. ભારતી એરટેલે ₹1,950 કરોડની ચૂકવણી કરી. રિલાયન્સ જિયો ₹1,053 કરોડની ચૂકવણી કરશે.

હિંદુસ્તાન એરોટિક્સ -
ICCને Intl Court of Arbitrationથી નોટિસ મળી. RUAG Aerospace Servicesના કહેવા પર મળી નોટિસ. Arbitrationથી જોડાએલી પ્રક્રિયા પર કાર્યવાહી શરૂ કરી. વિવાદની રકમ આશરે $2.19m. Dornier-228ના માટે પાર્ટસની સપ્લાયને લઈને વિવાદ.