બજાર » સમાચાર » આજનો વેપાર

આજે આ શેરો પર રાખો નજર, રહેશે દિવસભર હલચલ

ના રોજ પ્રકાશિત Tue, 30, 2019 પર 09:09  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ડૉ.રેડ્ડીઝ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે ડૉ.રેડ્ડીઝ પર અંડરપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2415 રાખ્યો છે.

ડૉ.રેડ્ડીઝ પર નોમુરા -
નોમુરાએ ડૉ.રેડ્ડીઝ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 3285 રાખ્યો છે.

ડૉ.રેડ્ડીઝ પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ ડૉ.રેડ્ડીઝ પર અંડરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2804 રાખ્યો છે.

ડૉ.રેડ્ડીઝ પર કોટક ઈક્વિટી -
કોટક ઈક્વિટીએ ડૉ.રેડ્ડીઝ પર રિડ્યુસના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2450 રાખ્યો છે.

ડૉ.રેડ્ડીઝ પર આઈડીએફસી -
આઈડીએફસીએ ડૉ.રેડ્ડીઝ પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2782 રાખ્યો છે.

ડૉ.રેડ્ડીઝ પર યુબીએસ -
યુબીએસે ડૉ.રેડ્ડીઝ પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2950 રાખ્યો છે.

ડૉ.રેડ્ડીઝ પર બીઓએફએએમએલ -
બીઓએફએએમએલે ડૉ.રેડ્ડીઝ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 3052 રાખ્યો છે.

ડીએલએફ -
નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ડીએલએફનો 2.4 ગણો વધીને 413 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ડીએલએફનો નફો 172.4 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ડીએલએફની આવક 11.7 ટકા ઘટીને 1331 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ડીએલએફની આવક 1507.4 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ડીએલએફના એબિટડા 308.5 કરોડ રૂપિયાથી ઘટીને 239.7 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ડીએલએફના એબિટડા માર્જિન 20.5 ટકાથી ઘટીને 18 ટકા રહ્યા છે.

કંસાઈ નેરોલેક પર સીએલએસએ -
સીએલએસએેએ કંસાઈ નેરોલેક પર વેચાણના રેટિંગ રાખ્યા છે. ઈન્ડસ્ટ્રીમાં દબાણ પણ ડેકોરિટવમાં ગ્રોથ છે. નાણાકીય વર્ષ 20ની પોઝિટિવ અર્નિંગ ગ્રોથ સાથે શરૂઆત કરી. ઈનપુટની શરૂઆત, માર્જિનમાં સારો વધારો છે. ઓટો OEMsમાં એક્સપોઝરને લઈને ચિંતા છે.

ભારતી એરટેલ પર બીઓએફએએમએલ -
બીઓએફએએમએલે ભારતી એરટેલ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 360 થી વધારી રૂપિયા 400 કર્યો. નાણાકીય વર્ષ 20-24માં માર્કેટ શૅર સ્થિર રહેવાની આશા છે. માર્કેટ શૅર 30-31% રહેવાની આશા છે.

સ્પાર્ક -
નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં સ્પાર્કની ખોટ વધીને 94.2 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં સ્પાર્કની ખોટ 64.5
કરોડ રૂપિયા રહી હતી.

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં સ્પાર્કની આવક 3 ટકા વધીને 17.3 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં સ્પાર્કની આવક 16.8 કરોડ રૂપિયા રહી હતી.

સ્ટ્રાઈડ્સ ફાર્મા -
નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં સ્ટ્રાઈડ્સ ફાર્માનો નફો વધીને 3.7 કરોડ રૂપિયા થયો છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં સ્ટ્રાઈડ્સ ફાર્માને 4.3 કરોડ રૂપિયાની ખોટ રહી હતી.

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં સ્ટ્રાઈડ્સ ફાર્માની આવક 45.1 ટકા વધીને 685.8 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં સ્ટ્રાઈડ્સ ફાર્માની આવક 472.7 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં સ્ટ્રાઈડ્સ ફાર્માના એબિટડા 44.5 કરોડ રૂપિયાથી વધીને 120.9 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં સ્ટ્રાઈડ્સ ફાર્માના એબિટડા માર્જિન 9.4 ટકાથી વધીને 17.6 ટકા રહ્યા છે.