બજાર » સમાચાર » આજનો વેપાર

આજે આ શેરો પર રાખો નજર, રહેશે દિવસભર હલચલ

ના રોજ પ્રકાશિત Tue, 27, 2019 પર 08:22  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બેન્ક/NBFCs -
RBI આપશે ₹1.76 લાખ કરોડ. RBIએ જાલાન પૈનલના સૂચનોને મંજુરી આપી. RBI સરકારને ₹1.76 લાખ કરોડ ટ્રાન્સફર કરશે. RBIએ સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપી. ₹1.23 લાખ કરોડ સરપલ્સ રકમ 2018-19 માટે છે. ₹52,637 કરોડ સુધારેલ ECFના હેઠળ અતિરિક્ત જોગવાઈ. ડિસેમ્બર 2018માં બની હતી વિમલ જાલાન સમિતિ. જાલાન સમિતિએ બનાવ્યું સરપ્લનું ફોર્મુલા.

પિડિલાઈટ -
ચેતના એક્સપોટેન્શિયલ સાથે જોઈન્ટ વેન્ચર કરાર. ભારત, શ્રીલંકા, બાંગ્લદેશમાં એન્સિલરી પ્રોડક્ટસ માટે કરાર. જોઈન્ટ વેન્ચરમાં પિડિલાઈટનો બહુમત હિસ્સો છે.

ટીસીએસ -
યુએસની જિલ્લા કોર્ટે ટીસીએસ સામે વધુ અરજીની સુનાવણીની ના પાડી. ભેદભાવના કેસની સુનાવણી કરવાની ના પાડી. અગાઉ નવેમ્બરમાં કેલિફોર્નિયાની જ્યુરીએ ટીસીએસને આપી હતી ક્લીન ચીટ. અમેરિકનો સામે ભારતીયોને નોકરીમાં રાખવાના દાવા અંગે થઈ હતી અરજી.

ઈન્ફોસિસ -
બાયબેક  કમિટીએ બાયબેક પૂર્ણ કરવાની મંજૂરી આપી. કંપનીનેએ ₹747.38/Shના ભાવે 11.05 કરોડ શેર ખરીદ્યા. કંપનીએ બાયબેક પર ₹8260 કરોડ ખર્ચ કર્યા.

IT કંપની પર ક્રેડિટ સુઈસ -
ક્રેડિટ સુઈસે આઈટી કંપની પર CY19 IT કંપની માટે ડાઉનગ્રેડ દેખાય છે. ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રામાં EPS ઘટ્યું છે. ગયા 2 ત્રિમાસીકમાં માર્જિન ઘટ્યું છે. ગ્રોથ ઓછી થવાના કારણે માર્જિન પર અસર છે. વેલ્યુએશનના કારણે અર્જિનમાં ઘટાડો થયો. રૂપિયાની નરમાશ સેક્ટરને મદદ નહીં કરે. એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, એલએન્ડટી ઈન્ફો સારા છે.

કોફિ ડે પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ કોફિડે પર લક્ષ્યાંક રૂપિયા 325 થી ઘટાડીને રૂપિયા 140 નો આપ્યો.