બજાર » સમાચાર » આજનો વેપાર

ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

ના રોજ પ્રકાશિત Tue, 18, 2020 પર 08:39  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


જેએસડબ્લ્યુ એનર્જી-


કંપની કામલંગા એનર્જી `5,321 કરોડમાં ખરીદશે. GMR એનર્જીથી 1,050 MW ખરીદશે. ડીલ બાદ કંપનીની ક્ષમતા વધીને 5,609MW થશે.


ઈન્ટરગ્લોબ એવિએશન-


સ્થાનિક એર ટેરિફ ધીમી ગતીથી વધ્યું છે. જાન્યુઆરમાં સ્થાનિક ટેરિફ 2.2 ટકા વધ્યું છે.


એસબીઆઈ-


સેબીએ એસબીઆઈ કાર્ડ્સ આઈપીઓને મંજૂરી આપી છે.


જેએસડબલ્યૂ સ્ટીલ-


ઓડિશામાં 3 આયર્ન ઓર માઇન્સ માટે કો પ્રેફરર્ડ બિડર કંપની બની છે.


ઈન્ડોસ્ટાર કેપિટલ-


26 ટકા હિસ્સા માટે રૂપિયા 290 પ્રતિ શેરનું કેશ ઑફર મળ્યું છે. BCP V Multiple Holdings PTE, Brookfield Biz Partnersએ આપ્યો ઑફર છે.


ટાટા મોટર્સ-


કંપની MHCVની કિંમતોમાં બદલાવ કરશે. BS-VIના નિયમો લાગુ થયા બાદ ભાવમાં બદલાવ કરશે.


એચએએલ-


કમર્શિયલ પેપર્સ દ્વારા રૂપિયા 1000 કરોડ ભેગા કર્યા છે.


ફ્યૂચર લાઈફસ્ટાઈલ-


ઇક્વિટી દ્વારા ભંડોળ ભેગુ કરવા પર વિચાર કરશે.


ડીએચએફએલ-


કંપની માટે ગઈ કાલ રાત સુધી 20 EoIs પ્રાપ્ત થઈ છે.


ગ્રાસિમ-


ફંડ એકત્ર કરવા બોર્ડે મંજૂરી આપી છે. NCDs દ્વારા રૂપિયા 500 કરોડ કંપની એકત્ર કરશે.