બજાર » સમાચાર » આજનો વેપાર

મુહૂર્ત ટ્રેડિંગઃ સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

ના રોજ પ્રકાશિત Wed, 07, 2018 પર 17:28  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


ટાઇટન-


નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં ટાઇટનનો નફો 15.8 ટકા વધીને 345 કરોડ રૂપિયા આવી શકે છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં ટાઇટનનો નફો 305.6 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં ટાઇટનની આવક 25.6 ટકા વધીને 4244 કરોડ રૂપિયા થઈ શકે છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં ટાઇટનની આવક 3378.5 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં ટાઇટનના એબિટડા 508 કરોડ રૂપિયાથી વધી શકે છે. વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં ટાઇટનના એબિટડા માર્જિન 12.4 ટકા થી વધી શકે છે.


નિફ્ટી રિયલ્ટી-


નિફ્ટી રિયલ્ટીમાં 23 ટકા સુંધી ઘટી શકે છે. આ દીવાળી થી આવતી દિવાળી સુધી નિફ્ટી રિયલ્ટીમાં ફેરપાર આવી શકે છે.


નિફ્ટી રિયલ્ટી-


નિફ્ટી રિયલ્ટીમાં 13 ટકા સુંધી ઘટી શકે છે. આ દીવાળી થી આવતી દિવાળી સુધી નિફ્ટી રિયલ્ટીમાં ફેરપાર આવી શકે છે.