બજાર » સમાચાર » આજનો વેપાર

સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

ના રોજ પ્રકાશિત Tue, 18, 2019 પર 09:06  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

એચડીએફસી એએમસી -
એસેલ ગ્રુપ કંપનીઓમાં રોકાણની ખોટ લેશે. એફએમસીમાં રોકાણકારોના સંપૂર્ણ પૈસા પાછા આપશે. એચડીએફસી એએમસીનું રૂપિયા 1156 કરોડનું એક્સપોઝર છે.

એચડીએફસી એએમસી પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ એચડીએફસી એએમસી પર ઓવરવેઇટના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2000 નો આપ્યો. કંપનીના નિર્ણયથી રોકાણકારોને ફાયદો. એપ્રિલમાં મેચ્યોર્ડ થતી સ્કીમને ફાયદો. અંડર રિકવરીના કેસમાં રિસ્કન રહેશે.

જેટ એરવેઝ -
લેન્ડર્સે જેટને એનસીએલટીમાં લઇ જવાનો નિર્ણય કર્યો. જેટ એરવેઝ માટે માત્ર એક જ બોલી મળી.

રિયલ્ટી કંપની પર સિટી -
સિટીએ રિયલ્ટી કંપની પર રેસિડેન્સિયલ માગમાં રિકવરી આવશે. નવા લોન્ચ બોટમ આઉટ થયા. રેસિડેન્સિયલ સ્પેશમાં ભાવો સ્થિર થયા. કમર્શિયલ ડિમાન્ડમાં નરમાશ આવી. ફિનિક્સ મિલ્સ, ઓબેરોય રિયલ્ટી ટોપ પીક છે. કંપની મોંઘી હોવાને કારણે સેલ કોલ છે.

ભારતી એરટેલ પર સિટી -
સિટીએ ભારતી એરટેલ પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 370 થી વધારીને રૂપિયા 405નો આપ્યો. નાણાકીય વર્ષ 20-22માં એબિટડા 4% સુધી વધવાનુ અનુમાન છે. કંપનીનું એક્ઝિક્યુશન ઘણુ સારૂ છે. સારી બેલેન્સશિટના કારણે ખરીદીની સલાહ આપી. નાણાકીય વર્ષ 19-22માં એબિટડા 15% સુધી વધી શકે છે.