બજાર » સમાચાર » આજનો વેપાર

આજે ફોક્સમાં રહેવા વાળા છે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 30, 2019 પર 09:00  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

સન ફાર્મા પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ સન ફાર્મા પર ઓવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 505 રાખ્યો.

ડૉ.રેડ્ડીઝ પર સીએલએસએ -
સીએલએસએએ ડૉ.રેડ્ડીઝ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 3330 થી ઘટાડીને રૂપિયા 3200 નો રાખ્યો. FY20-22નું EPS અનુંમાન 2-4% ઘટાડ્યું.

અદાણી ગ્રીન -
એસ્સેલ ગ્રુપના સોલર પાવર પ્લાન્ટ ખરીદવાનો કરાર. 205 MWની ઓપરેટિંગ સોલાર અસેટ ખરીદશે કંપની. પંજાબ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં છે પ્લાન્ટ. લગભગ રૂપિયા 1300 કરોડની એન્ટપ્રાઈઝ વેલ્યુએશન પર ડીલ.

શ્રી સિમેન્ટ પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ શ્રી સિમેન્ટ પર ઇક્વલવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 19270 રાખ્યો છે. નાણાકીય વર્ષ 20માં વોલ્યુમ ગ્રોથ સિંગલ ડિજીટ રહેશે.

અલ્ટ્રાટેક સિમેન્ટ પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ અલ્ટ્રાટેક સિમેન્ટ પર ઓવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 4760 નો રાખ્યો છે. આવનાર 60 દિવસમાં શેર્સના ભાવ વધશે. ઇન્ડસ્ટ્રીમાં રિકવરી આવે ત્યારે ફાયદો. આવનાર બે વર્ષમાં મજબૂત EBITDA CAGR આપશે.

દાલ્મિયા ભારત પર મોર્ગન સ્ટેન્લી -
મોર્ગન સ્ટેન્લીએ દાલ્મિયા ભારત પર ઈક્વલવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 945 નો રાખ્યો. આવનાર 60 દિવસમાં શેર્સના ભાવ ઘટી શકે. વોલ્યુમ ગ્રોથ અનુમાન પ્રમાણે રહેવાની આશા છે.

ઓટો પર સીએલએસએ -
સીએલએસએએ ઓટો પર બજાજ,M&M,TVSમાં 6-10% વોલ્યુમ ઘટી શકે. આઇશર,હિરો મોટોમાં 13-16% વોલ્યુમ ઘટી શકે. અશોક લેલેન્ડમાં 24-28% વેચાણ ઘટી શકે. મારૂતિ, ટાટા મોટર્સનું પણ વેચાણ ઘટી શકે. JLRના હલસેલ વેચાણનું વોલ્યુમ ઘટી શકે. વાર્ષિક ધોરણે 2% ઘટી શકે છે JLRનું વેચાણ છે.