બજાર » સમાચાર » આજનો વેપાર

આજે ફોક્સમાં રહેવા વાળા છે આ શેર

ના રોજ પ્રકાશિત Tue, 10, 2019 પર 09:00  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

હિરો મોટોકૉર્પ -
મોટરસાઈકલ અને સ્કૂટરની કિંમત રૂપિયા 2000 સુધી વધશે. 1 જાન્યુઆરીથી મોટરસાઈકલ અને સ્કૂટરની કિંમત વધશે.

ભારતી એરટેલ/વોડાફોન આઈડિયા -
5 ડિસેમ્બરે DOTએ ટેલિકોમ લાઇસન્સ ધારકોને પત્ર લખ્યો હતો. DOTના પત્રથી ટેલિકોમ, ગેલ, પાવર ગ્રીડ પર અસર. DOTએ સ્વ-આકારણી અને AGR ડ્યુની ચુકવણી કરવામાં વિલંબ ન કરવા જણાવ્યું. ટેલિકોમ પાસે ડ્યુ ક્લિયર કરવા માટે 3 મહિના બાકી છે.કંપનીઓએ 13 ડિસેમ્બર સુધીમાં શંકા અંગે સ્પષ્ટતા લેવાનું જણાવ્યું. ટેલ્કોસે AGRના ચુકાદાની સમીક્ષા અરજીની માંગ કરી હતી. રકાર રાહતની ગેરહાજરીમાં વી.આઈ.એલ. બંધ કરશે.

રિલાયન્સ પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ રિલાયન્સ પર ઑવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1753 નો રાખ્યો છે.

સન ફાર્મા પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ સન ફાર્મા પર ઓવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 530 રાખ્યો છે.

ડૉ.રેડ્ડીઝ પર નોમુરા -
નોમુરાએ ડૉ.રેડ્ડીઝ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 3200 રાખ્યો છે.

ડૉ.રેડ્ડીઝ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે ડૉ.રેડ્ડીઝ પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 3055 રાખ્યો છે.

એચડીએફસી પર કોટક ઈક્વિટી -
કોટક ઈક્વિટીએ એચડીએફસી પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2400 થી વધારીને રૂપિયા 2600 રાખ્યો છે.


ટાટા મોટર્સ પર કોટક ઈક્વિટી -
કોટક ઈક્વિટીએ ટાટા મોટર્સ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 200 રાખ્યો છે.