બજાર » સમાચાર » આજનો વેપાર

આજે ફોક્સમાં રહેવા વાળા છે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Tue, 14, 2020 પર 08:45  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


ઑલકાર્ગો લૉજિસ્ટિક્સ -


લોજીસ્ટિક પાર્કમાં કંપની હિસ્સો વેચશે. કંપનીએ બ્લેકસ્ટોન ગ્રુપ સાથે કરાર કર્યો છે. લોજીસ્ટિક પાર્કમાં રૂપિયા 380 કરોડ બ્લેકસ્ટોન ગ્રુપ રોકાણ કરશે. હિસ્સો વેચ્યા બાદ ઓલકાર્ગોનું દેવુ 90 ટકા ઘટશે.


આઈસીઆઈસીઆઈ બેન્ક -


આઈસીઆઈસીઆઈ બેન્કએ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે. પૂર્વ એમડી અને સીઈએ ચંદા કોચર વિરૂદ્ધ અરજી કરી છે. ચંદા કોચર પાસેથી રિકવરીની અરજી કરી છે.


રિલાયન્સ ઈન્ફ્રા -


ઈન્ડસઈન્ડ બેન્કે કંપનીના 25 લાખ શેર વેચ્યા છે. કંપનીના 25 લાખ શૅર્સ 23.82/શેરમાં વેચ્યા છે.


રેલિગેર એન્ટરપ્રાઈઝ -


એક્સિસ બેન્કે 90 લાખ શેર 44/શેરના ભાવે વેચ્યા છે. આશિષ કચોલીયાએ 40 લાખ શેર 44/શેરના ભાવે ખરીદ્યા છે.


અનુપ એન્જીનયરિંગ -


એચડીએફસી લાઈફે કંપનીના 53,485 શેર વેચ્યા છે. કંપનીના 54,485 શેર 535/શેરના ભાવે વેચ્યા છે.