બજાર » સમાચાર » આજનો વેપાર

સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

ના રોજ પ્રકાશિત Tue, 24, 2019 પર 09:01  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

એક્સાઇડ/અમારા રાજા/હિમાદ્રી કેમિકલ્સ -
EVની બેટરી માટે ખાસ મેન્યુફેક્ચરિંગ પોલિસીની જાહેરાત શક્ય છે. કેબિનેટ માટે બેટરી મેન્યુફેક્ચરિંગ પોલિસી ડ્રાફ્ટ તૈયાર છે. નીતિ આયોગ, પરિવહન મંત્રાલય અને નાણા મંત્રાલયની વચ્ચે થઇ પોલિસી પર ચર્ચા કરી. શરૂઆતના પ્રસ્તાવ પ્રમાણે લિથિયમ આયર્ન બેટરી પર સબ્સિડી અપાશે. લગભગ રૂપિયા 2000ની સબ્સિડી પ્રતિ કિલોવોટ વધુ આપવાનો પ્રસ્તાવ છે. કાચા માલ માટે ઇમ્પોર્ટ પર ડ્યૂટીમાં છુટ મળી શકે છે.

મહિન્દ્રા લૉજીસ્ટિક્સ/ગતિ/સ્નૉમેન -
નેશનલ લૉજિસ્ટિક્સ પોલિસી પર જલ્દી મંજૂરી શક્ય. વાણિજ્ય મંત્રાલયે કેબિનેટને પોલિસી મોકલી. 2 પેનલ લૉજિસ્ટિક પોલિસી પર કામ કરી રહ્યા છે. પોલિસી હેઠળ એક સેન્ટ્રલ પોર્ટલ બનશે. પોર્ટલથી કંપનીઓને બધા સોલ્યુશન મળશે.

એમસીએક્સ પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ એમસીએક્સ પર ઑવરવેઇટના રેટિંગ સાથે છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 870 થી વધારીને રૂપિયા 1260 નો આપ્યો. એમસીએક્સનું બિઝનેસ દર વર્ષે મજબૂત દેખાય છે.

એએમસી પર એચએસબીસી -
એચએસબીસીએ એચડીએફસી એએમસી  પર હોલ્ડના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2280 થી વધારીને રૂપિયા 2682 નો આપ્યો છે. મોંઘા વેલ્યુએશનના કારણે ડાઉનગ્રેડ કર્યું. રિલાયન્સ નિપોન એએમસી પર લક્ષ્યાંક રૂપિયા 212 થી વધારીને રૂપિયા 285 નો આપ્યો.

ઈન્ટરગ્લોબ એવિએશન પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે ઈન્ટરગ્લોબ એવિએશન પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1900 થી વધારીને રૂપિયા 2000 નો રાખ્યો છે. કોર્પોરેટ ટેક્સ ઘટવાથી અર્નિંગમાં વધારો છે. નાણાકીય વર્ષ 20-21નું ઈપીએસ અનુમાનૃ 5.6% વધાર્યું.

ઓટો પર સિટી -
સિટીએ ઓટો પર સંપૂર્ણ સેગ્મેન્ટમાં વોલ્યુમ નબળા રહેશે. વાર્ષિક વોલ્યુમ ટ્રેન્ડ નિરાશાજનક રહ્યા. CVs & 2Ws માટે વોલ્યુમ અનુમાન ઘટાડ્યું. સીટીએ અશોક લેલેન્ડ પર લક્ષ્યાંક રૂપિયા 55 રાખ્યો છે. સીટીએ બજાજ ઑટો પર લક્ષ્યાંક રૂપિયા 2100 રાખ્યો છે. સીટીએ આઇશર મોટર્સ પર લક્ષ્યાંક રૂપિયા 22000 રાખ્યો છે. સીટીએ હિરો મોટોકૉર્પ પર લક્ષ્યાંક રૂપિયા 3200 રાખ્યો છે. સીટીએ એમએન્ડએમ પર લક્ષ્યાંક રૂપિયા 570 રાખ્યો છે. સીટીએ મારૂતિ સુઝુકી પર લક્ષ્યાંક રૂપિયા 7400 રાખ્યો છે. સીટીએ ટાટા મોટર્સ પર લક્ષ્યાંક રૂપિયા 195 રાખ્યો છે. સીટીએ ટીવીએસ મોટર્સ પર લક્ષ્યાંક રૂપિયા 360 રાખ્યો છે.