બજાર » સમાચાર » આજનો વેપાર

સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

ના રોજ પ્રકાશિત Wed, 03, 2020 પર 09:10  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બ્રિટાનીયા પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે બ્રિટાનીયા પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 2900 રાખ્યો છે.

બ્રિટાનિયા પર જેએમ ફાઈનાન્શિયલ -
જેએમ ફાઈનાન્શિયલે બ્રિટાનિયા પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 3500 રાખ્યો છે.

ઈન્ટરગ્લોબ એવિએશન પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે ઈન્ટરગ્લોબ એવિએશન પર લક્ષ્યાંક ₹1500 થી ઘટાડીને ₹1300 નો આપ્યો.

ઈન્ટરગ્લોબ એવિએશન પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ ઈન્ટરગ્લોબ એવિએશન પર ઓવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1701 નો આપ્યો છે.

ઈન્ટરગ્લોબ એવિએશન પર એડલવાઈઝ -
એડલવાઈઝે ઈન્ટરગ્લોબ એવિએશન પર હોલ્ડના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹961 રાખ્યો છે.

ઈન્ટરગ્લોબલ એવિએશન પર જેએમ ફાઈનાન્શિયલ -
જેએમ ફાઈનાન્શિયલે ઈન્ટરગ્લોબલ એવિએશન પર વેચાણના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹700 રાખ્યો છે.

એચયુએલ -
આઇસ-ક્રીમ્સ, ફુડ સોલ્યુશન્સ ઓપરેશન્સ પર લોકડાઉનની સૌથી વધુ અસર. ટૂંકા ગાળામાં Covid-19 ની નફા પર અસર દેખાશે. વાળ, સ્કીન કેર પ્રોડક્ટ્સ, કોસ્મેટિકસ માગ પર સૌથી વધુ અસર છે. સામાન્ય સ્તરના ઉત્પાદન કરતા 80-90% વધાર્યુ. GSK કન્ઝ્યુમર ઇન્ટિગ્રેટ કરવામાં સારી પ્રગતિ છે.

ડૉ.લાલ પેથલેબ -
કંપનીની આવક પર લોકડાઉનની પ્રતિકૂળ અસર જોવા મળી. Q2 સુધી આ અસર જોવા મળી શકે. કંપનીના નફા પર દબાણ જોવા મળશે. કંપનીના ઇન્ટરનલ ફાઇનાન્સ કંટ્રોલ પર Covid-19 ની કોઈ અસર નહીં. Covid-19 પરિક્ષણથી માત્ર ફિક્સ અને વેરિએબલ કોસ્ટની રિકવરી.

ટીબીઝેડ -
ક્રિસિલે "નેગેટિવ" તરફના રેટિંગમાં સુધારો કર્યો. કંપનીના બેન્ક સુવિધા પર ક્રિસિલે BBB+ રેટિંગ આપી.