બજાર » સમાચાર » આજનો વેપાર

Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Wed, 22, 2021 પર 08:45  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Zee Ent -
સોની પિક્ચર્સ સાથે નોન બાઈન્ડિંગ કરારને મંજૂરી. બોર્ડ દ્વારા આ કરારને મંજૂરી મળી. સંભવિત મર્જરને લીધે કરારને મંજૂરી મળી. પુનિત ગોયન્કા મર્જ કંપનીના CEO હશે. 5 વર્ષ માટે પુનિત ગોયન્કા CEO રહેશે. સોની બહુમતિ ડિરેક્ટરોની નિમણૂક કરી શકશે. મર્જ કંપનીમાં ઝીનો હિસ્સો 47.07%, સોનીનો 52.93% હશે.

Real Estate -
કર્ણાટકમાં સ્ટેમ્પ ડ્યૂટીમાં 2%નો ઘટાડો. ₹35થી ₹45 લાખની મિલક્ત પર ડ્યૂટીમાં ઘટાડો. ₹35થી ₹45 લાખની મિલકત પર 3% ડ્યૂટી. કર્ણાટક વિધાનસભામાં પસાર થયું સ્ટેમ્પ ઘટાડા બિલ.

SBI Cards -
Societe Generaleએ 85.06 લાખ શેર ખરીદ્યા. ₹1021 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા. CA રોવર હોલ્ડિંગે 1.60 Cr શેર ₹1021.25માં વેચ્યા. અન્ય 1.60 Cr શેર ₹1021.01ના ભાવે વેચ્યા.

Torrent Power -
સૂર્યા વિદ્યુતમાં 100% હિસ્સો ખરીદવાનો કરાર. ₹790 કરોડના વેલ્યુએશન પર સોદો થયો. CESC થી સૂર્યા વિદ્યુતને ખરીદ્યું.

MTAR -
કંપનીને NADCPનું સર્ટિફિકેટ મળ્યું. નેશનલ એરોસ્પેસ એન્ડ ડિફ્સેન્સનું સર્ટિફિકેટ. 100% EOU અને તેલંગાણા યુનિટ 5ને સર્ટિફિકેટ. નવેમ્બર 2022 સુધીનું મળ્યું સર્ટિફિકેટ.

Mphasis -
બ્લિન્ક ઈન્ટરેક્ટિવનું $94 mnમાં અધિગ્રહણ કરશે. બ્લિન્ક 3 વર્ષમાં 40% CAGRનો ગ્રોથ બતાવ્યો.

KEC INT -
₹1157 કરોડના નવા ઓર્ડર મળ્યા. T&D માં ₹663 કરોડ, રેલવેથી ₹220 Crના ઓર્ડર. સિવિલમાં ₹173 Cr, કેબલમાં ₹101 Crના ઓર્ડર.