બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Adani MSCI -
MSCIએ અદાણી ગ્રુપ કંપનીઓનું વેઈટેજ ઘટાડવાનો નિર્ણય ટાળ્યો. અદાણી ટ્રાન્સમિશનનો વેઈટેજ ઘટાડવાનો નિર્ણય ટાળ્યો. અદાણી ટોટલનું વેઈટેજ ઘટાડવાનો નિર્ણય ટાળ્યો. MSCIએ ફેબ્રુઆરી સમિક્ષા માટે નિર્ણય ટાળ્યો. મે સમિક્ષા સુધી વેઈટેજ ઘટાડવાનો નિર્ણય ટાળ્યો.
Adani Power -
DB પાવરના અધિગ્રહણનો સમય પૂર્ણ થયો. પહેલા કરેલુ અધિગ્રહણ આગળ નહીં વધારે અદાણી પાવર. ઓગસ્ટ 19,2022ના રોજ અધિગ્રહણની જાહેરાત કરી હતી.
Windfall Tax -
સરકારે સ્થાનિક ક્રૂડ ઉત્પાદન પર વિંડફોલ ટેક્સ ઘટાડ્યો. વિંડફોલ ટેક્સ ₹5050/ટનથી ઘટાડી ₹4350/Sh ટન કર્યો. ATFના એક્સપોર્ટ પર ટેક્સ ₹1.50/લીટર ઘટાડ્યો. ATF પર ટેક્સ ₹6/લીટરથી ઘટાડી ₹4.5/લીટર કર્યો. ડીઝલ એક્સપોર્ટ પર ટેક્સ ₹2.50/લીટર ઘટાડ્યો. ડીઝલ પર ટેક્સ ₹7.5/લીટરથી ઘટાડી ₹5/લીટર થયો.
IndiGo -
શોભા ગંગવાલ બ્લોક ડીલ દ્વારા 4% હિસ્સો વેચે તેવી શક્યતા. ફ્લોર પ્રાઈસ ₹1875, અને ઑફર સાઈઝ ₹2,930 કરોડ છે. બ્લોક ડીલ પછી 150 દિવસનો લોકઅપ પિરીયડ રહેશે. ₹1875ની ફ્લોર પ્રાઈસ CMPથી 5.6% પર ડિસ્કાઉન્ટ પર છે.
BEL -
BELએ ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL) સાથે MoU કર્યા. ઓટોનોમસ બોટ, નેવલ પ્લેટફોર્મ માટે AI વિકસાવવા કરાર કર્યા. વૈશ્વિક બજારને માગને પહોંચી વળવા માટે આ કરાર કર્યો.
CAMS -