Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ - stocks in news know which stocks will be affected today | Moneycontrol Gujarati
Get App

Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 12:56:41 PM Jan 24, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    AXIS BANK -

    એક્સિસ બેન્કે 31 ડિસેમ્બર 2022ને સમાપ્ત થઈ નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યો છે. આ સમય ગાળમાં નફો વર્ષના આધાર પર 62 ટકા વધીને 5,853.1 કરોડ રૂપિયા પર રહ્યા છે. જો કે તેના 5,472.7 કરોડ રૂપિયા પર રહેવાનો અનુમાન કર્યા હતો. જ્યારે, છેલ્લા નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં બેન્કનો નફો 3,614.2 કરોડ રૂપિયા પર રહ્યા હતો.

    31 ડિસેમ્બર 2022ને સમાપ્ત થઈ ત્રીજા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કના વ્યાજ આવક 11,459.3 કરોડ રૂપિયા પર રહી છે. જો કે તેના 10,948.3 કરોડ રૂપિયા પર રહેવાનો અનુમાન કર્યા હતા. ત્રીજા ક્વાર્ટરમાં બેન્કની વ્યાજ આવકમાં વર્ષના આધાર પર 32.4 ટકાના વધતા જોવા મળી રહ્યા છે. છેલ્લા નાણાકીય વર્ષના આ સમય ગાળામાં બેન્કની વ્યાજ આવક 1538.9 કરોડ રૂપિયા રહી હતી.

    TATA COMMUNICATION -

    નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા કમ્યુનિકેશંસ નફો 0.6 ટકા વધીને 395.15 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા કમ્યુનિકેશંસ નફો 392.65 કરોડ રૂપિયા રહ્યો હતો.

    નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા કમ્યુનિકેશંસની આવક 8.2 ટકા વધીને 4528.34 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા કમ્યુનિકેશંસની આવક 4184.9 કરોડ રૂપિયા રહી હતી.

    વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર થી ડિસેમ્બરમાં ટાટા કમ્યુનિકેશંસના એબિટડા 1082.5 રૂપિયાથી ઘટીને 1077.4 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ટાટા કમ્યુનિકેશંસના એબિટ માર્જિન 25.9 ટકાથી ઘટીને 23.8 ટકા રહ્યા છે.

    Container corporation of india -

    નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં કંટેનર કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા નફો 3.5 ટકા વધીને 296.5 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં કંટેનર કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા નફો 287 કરોડ રૂપિયા રહ્યો હતો.

    નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં કંટેનર કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા ની આવક 3.6 ટકા વધીને 1,988.4 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં કંટેનર કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા ની આવક 1920 કરોડ રૂપિયા રહી હતી.

    વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર થી ડિસેમ્બરમાં કંટેનર કૉર્પોરેશન ઑફ ઈન્ડિયાના એબિટડા 373.8 રૂપિયાથી વધીને 426.4 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં કંટેનર કૉર્પોરેશન ઑફ ઈન્ડિયાના એબિટ માર્જિન 19.5 ટકાથી વધીને 21.4 ટકા રહ્યા છે.

    Syngene International -

    નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં સિન્જીન ઈન્ટરનેશનલ નફો 5.5 ટકા વધીને 109.7 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં સિન્જીન ઈન્ટરનેશનલ નફો 104 કરોડ રૂપિયા રહ્યો હતો.

    નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં સિન્જીન ઈન્ટરનેશનલની આવક 22.5 ટકા વધીને 785.9 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં સિન્જીન ઈન્ટરનેશનલની આવક 641.4 કરોડ રૂપિયા રહી હતી.

    વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર થી ડિસેમ્બરમાં સિન્જીન ઈન્ટરનેશનલના એબિટડા 203.4 રૂપિયાથી વધીને 231 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં સિન્જીન ઈન્ટરનેશનલના એબિટ માર્જિન 31.7 ટકાથી ઘટીને 29.4 ટકા રહ્યા છે.

    KEI Ind -

    નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ નફો 27.1 ટકા વધીને 128.6 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ નફો 101.2 કરોડ રૂપિયા રહ્યો હતો.

    નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝની આવક 14.1 ટકા વધીને 1784.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝની આવક 1563.8 કરોડ રૂપિયા રહી હતી.

    વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર થી ડિસેમ્બરમાં કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝના એબિટડા 156.7 રૂપિયાથી વધીને 182.1 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝના એબિટ માર્જિન 10 ટકાથી વધીને 10.2 ટકા રહ્યા છે.

    Amber Enterprise -

    નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં અંબર એન્ટરપ્રાઈઝ નફો 55.9 ટકા વધીને 14.2 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં અંબર એન્ટરપ્રાઈઝ નફો 32.1 કરોડ રૂપિયા રહ્યો હતો.

    નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં અંબર એન્ટરપ્રાઈઝની આવક 38.4 ટકા વધીને 1,348.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં અંબર એન્ટરપ્રાઈઝની આવક 974.3 કરોડ રૂપિયા રહી હતી.

    વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર થી ડિસેમ્બરમાં અંબર એન્ટરપ્રાઈઝના એબિટડા 73.6 રૂપિયાથી વધીને 78.5 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં અંબર એન્ટરપ્રાઈઝના એબિટ માર્જિન 7.6 ટકાથી ઘટીને 5.8 ટકા રહ્યા છે.

    Dilip Buildcon -

    મધ્યપ્રદેશ જલ નિગમ દ્વારા JVને પ્રોજેક્ટ માટે પસંદ કરાયો. દિલીપ બિલ્ડકોન અને સ્કાયવે ઈન્ફ્રાપ્રોજેક્ટન JVને ઓર્ડર મળ્યો. ઓર્ડરની કુલ કિંમત ₹1947.06 કરોડ છે.

    Maruti -

    Grand Vitara 11,177 ગાડીઓ રિકૉલ કરી. 8 ઓગસ્ટથી 15 નવેમ્બર 2022ની મેન્યુફેક્ચરિંગ Grand Vitara રિકૉલ કરી. સીટ બેલ્ટની સમસ્યાને કારણે રિકૉલનો નિર્ણય લીધો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 24, 2023 10:58 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.