Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર - stocks in news on the final business day of the week this stock will remain in focus | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 01:24:54 PM Jan 27, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Tata Motors -

    બે વર્ષ બાદ કંપનીએ નફો નોંધાવ્યો. Q3FY23માં JLR 490 મિલિયિન પાઉન્ડનો પોઝિટિવ કેશ ફ્લો આવ્યો. JLR EBIT 1.4%થી વધીને 3.7% પર પહોંચ્યા. સારા સપ્લાય, મજબૂત મોડલ મિક્સ અને કિંમતને કારણે અર્નિંગ્સને ટેકો છે. વૈશ્વિક અનિશ્ચિતતા છતાં માગની સ્થિતિ અંગે કંપની સતર્કતાની સાથે આશાવાદી છે.

    Bajaj Auto -

    નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ઑટોનો નફો 22.8 ટકા વધીને 1,491 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ઑટોનો નફો 1,214 કરોડ રૂપિયા રહ્યો હતો.

    નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ઑટોની આવક 3.2 ટકા વધીને 9315 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ઑટોની આવક 9021 કરોડ રૂપિયા રહી હતી.

    વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર થી ડિસેમ્બરમાં બજાજ ઑટોના એબિટડા 1372 રૂપિયાથી વધીને 1776 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ઑટોના એબિટ માર્જિન 15.2 ટકાથી વધીને 19.1 ટકા રહ્યા છે.

    Dr Reddys -

    નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં ડૉ.રેડ્ડીઝનો નફો 76.5 ટકા વધીને 1,247 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ડૉ.રેડ્ડીઝનો નફો 706.5 કરોડ રૂપિયા રહ્યો હતો.

    નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં ડૉ.રેડ્ડીઝની આવક 27.3 ટકા વધીને 6770 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ડૉ.રેડ્ડીઝની આવક 5319.7 કરોડ રૂપિયા રહી હતી.

    વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર થી ડિસેમ્બરમાં ડૉ.રેડ્ડીઝના એબિટડા 1266 રૂપિયાથી વધીને 1966 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ડૉ.રેડ્ડીઝના એબિટ માર્જિન 24 ટકાથી વધીને 29 ટકા રહ્યા છે.

    TORRENT PHARMA -

    નાણાકીય વર્ષ 23 ના વર્ષ દર વર્ષના આધાર પર ટોરેન્ટ ફાર્માનો નફો 14% વધીને 249 કરોડ ની સામે 283 કરોડ રહ્યો. આવક 18% વધી 2,108 કરોડ ની સામે 2,491 કરોડ રહી. EBITDA 538 કરોડ ની સામે 724 કરોડ પર રહ્યા. માર્જિન 25.5%ની સામે 29% સુધર્યા. Q3માં ભૌગોલિક આધારે ભારત, US અને જર્મનીમાં મજબૂત ગ્રોથ રહ્યો. ભારતમાં હાલમાં acquisition Curatio 17% વધ્યો.

    Tata Elxsi -

    Fy23 માં ક્વાર્ટર 3 માં વર્ષ દર વર્ષના આધાર પર ટાટા એલેક્સીની આવક 28.7% વધીને 635.4 કરોડ ની સામે 817.74 કરોડ પહોંચી ગઈ છે. જ્યારે Fy23 માં ક્વાર્ટર 3 માં વર્ષ દર વર્ષના આધાર પર ટાટા એલેક્સીનો નફો 151 કરોડની સામે વધીને 194.7 કરોડ પહોંચી ગયો. EBITDA માર્જિન 33.2%ની સામે 30.2% રહ્યા. CC રેવેન્ય ગ્રોથ 3.5% પર રહ્યો. મિડિયા અને ટેલિકોમ તેમ જ હેલ્થકેર બિઝનેસમાં નિર્ણયો મોડા થતાં અસર આવી. નાનું ત્રિમાસિક અને વધુ પડતી રજાઓની પણ અસર આવી. મિડિયા અને ટેલિકોમમાં QoQ આવક 2.6% ઘટી. હેલ્થકેરની QoQ આવક 1.9% ઘટી.

    DLF -

    નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં ડીએલએફનો નફો 37 ટકા વધીને 519.2 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ડીએલએફનો નફો 379.4 કરોડ રૂપિયા રહ્યો હતો.

    નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં ડીએલએફની આવક 3.5 ટકા ઘટીને 1,494.8 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ડીએલએફની આવક 1,549.7 કરોડ રૂપિયા રહી હતી.

    વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર થી ડિસેમ્બરમાં ડીએલએફના એબિટડા 521.3 રૂપિયાથી ઘટીને 477.2 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ડીએલએફના એબિટ માર્જિન 33.6 ટકાથી ઘટીને 31.9 ટકા રહ્યા છે.

    Adani Ent -

    એન્કર રોકાણકાર માટેનો FPO પૂરો સબ્સક્રાઈબ થયો. એન્કર રોકાણકારોમાં ADIA, LIC, SBI લાઇફ, HDFC લાઇફનો સમાવેશ થાય છે. રિટેલ રોકાણકાર માટે FPO આજથી ખુલશે. 31 જાન્યુઆરી સુધી ઓફર ખુલ્લી રહેશે.

    LTIMindtree -

    Duck Creek and  Microsoft સાથે કરાર કર્યા. ક્લાઉડ માઇગ્રેશન સોલ્યુશન ડેવલપ કરવા કરાર કર્યા.

    SJVN -

    ભુતાનની JV કંપની ખોલોન્ગચુ હાઇડ્રો એનર્જીમાં પૂરો હિસ્સો વેચ્યો. ખોલોન્ગચુ હાઇડ્રો એનર્જીમાં હિસ્સો ₹354.7 કરોડમાં વેચ્યો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 27, 2023 8:49 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.