Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર - stocks in news on the final business day of the week this stock will remain in focus | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 01:19:18 PM Feb 24, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Zee Entertainment -

     ઝી એન્ટરટેનમેન્ટ F&Oથી બહાર થશે. એપ્રિલ એક્સપાયરી બાદ કોઈ કોન્ટ્રેક્ટ નહીં ખુલે. NSEએ NCLTમાં નાદારી કાર્યવાહી શરૂ થવાની નિર્ણય લીધો. NCLTમાં આજથી નાદારી કાર્યવાહી પર સુનવણી શરૂ.

    Alkem Laboratories -

    US FDA પાસેથી ઈંદોર યુનિટને 1 અવલોકન સાથે ફોર્મ 483 મળ્યું. ઈંદોરના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની તપાસ હાથ ધરાઈ હતી. US FDA દ્વારા ઈંદોર યુનિટને EIR મળ્યુ હતુ. EIR એટલે કે Establishment Inspection Report. 1 થી 7 જુલાઈ 2022ના ઈંદોર યુનિટની તપાસ હાથ ધરી હતી.

    Bharat Forge -

    ડિફેન્સથી જોડાયેલા રોકાણકારો માટે નવી કંપનીની રચના. એરોન સિસ્ટમ્સમાં પોતાનો હિસ્સો કંપની ટ્રાન્સફર કરશે. કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સમાં પણ કંપની હિસ્સો ટ્રાન્સફર કરશે.

    DLF -

    ₹500 કરોડના NCDsને ચુકવણી કંપની સમય પહેલા કરશે. નક્કી થયેલા સમય પહેલા NCDsને ચુકવણી કરશે. NCDs પૂરો થવાનો સમય માર્ચ 2024 સુધીનો છે.

    RVNL -

    M.P મધ્ય ક્ષેત્ર વિધુત વિતરણ પાસેથી ₹196 કરોડનો ઓર્ડર મળ્યો. ₹196 કરોડનો ઓર્ડર માટે Letter of Award મળ્યા.

    Isgec Heavy Engg -

    DRI સોંગે આયર્ન કિલન પાસેથી ઓર્ડર મળ્યો. 7 વેસ્ટ હીટ રિકવરી બોઈલર સપ્લાઈ માટે ઓર્ડર મળ્યો.

    Vascon engg -

    ₹95 કરોડના ઓર્ડર માટે LoA મળ્યો. પુણે મેટ્રોપોલીટન રિઝન ડેવલોપમેન્ટ ઓથોરીટીથી LoA મળ્યો. રેજિડેંશિયલ ક્વાર્ટર સહિત અન્ય કંસ્ટ્રક્શન ડેવલપ માટે ઓર્ડર મળ્યો.

    BOROSIL RENEWABLES -

    કંપનીએ સોલર ગ્લાસ ઉત્પાદન ક્ષમતા વધારી. 450 ટન/દિવસથી વધીને 1000 ટન/દિવસ ઉત્પાદન ક્ષમતા થઈ.

    KANORIA CHEM & IND -

    અંકલેશ્વરમાં કંપની ફોર્માલ્ડીહાઇડ પ્લાન્ટ શરૂ કરશે. પ્લાન્ટની ક્ષમતા 300 TPD રહેશે.

    KARNATAKA BANK -

    PAISALO ડિજીટલ સાથે કો-લેન્ડિંગ કરાર કર્યા.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Feb 24, 2023 8:54 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.