બજાર » સમાચાર » આજનો વેપાર

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Fri, 23, 2021 પર 08:43  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


ઝોમેટો-


આજે થશે ઝોમેટોનું લિસ્ટિંગ. આઈપીઓ 38 ગણાથી વધુ ભરાયો હતો. ઈશ્યુ પ્રાઈસ રૂપિયા 76 ની હતી.


અલ્ટ્રેટેચ સેન્ટ-


કંપનીએ રૂપિયા 5000 કરોડની લોન વહેલી ચૂકવી છે. જુલાઈ મહિનામાં લોન વહેલી ચૂકવી છે. કેશ ફ્લો વધતા લોન વહેલી ચૂકવી છે.