Stocks in News: સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર - stocks in news stocks in news do not miss it | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 01:45:31 PM Jan 17, 2023 પર
Story continues below Advertisement

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ONGC/OIL/HOEC -

કાચા તેલ પર વિંડફૉલ ટેક્સમાં કપાત કરવામાં આવી છે. ક્રૂડ પર ₹2100/ટનથી ઘટાડી ₹1900/ટન કર્યો. ATF પર વિંડફોલ ટેક્સ ₹4.5/ltrથી ઘટાડી ₹3.5/ltr કર્યો. ડીઝલ પર એક્સપોર્ટ ડ્યૂટી ₹6.5/ltrથી ઘટાડી ₹5/ltr કરી. પેટ્રોલ પર એક્સપોર્ટ ડ્યૂટીમાં કોઈ ફેરફાર કર્યા નથી.

SIEMENS -

ભારતીય રેલ્વે સાથે કરાર કર્યા. 1,200 લોકોમોટિવ માટે ₹26,000 કરોડનો ઓર્ડર માટે કરાર કર્યા. 35 વર્ષ સુધી મેન્ટેનન્સ કરશે કંપની. ભારતમાં સિમેન્સના ઇતિહાસમાં સિંગલ સૌથી મોટો ઓર્ડર મળ્યો.

Motherson Sumi -

મધરસન સંવર્ધનામાં મોટી બ્લૉક ડીલ શક્ય. સોજિટ્સ કોર્પોરેશન બ્લૉક ડીલ દ્વારા હિસ્સો વેચી શકે છે. બ્લૉક ડીલ દ્વારા સોજિટ્સ કોર્પોરેશન 1.6% હિસ્સો વેચી શકે છે.

NTPC -

NTPCએ ત્રિપુરા સાથે MoU કર્યા. રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ માટે MoU કર્યા.

M&M -

M&M એ નવી SUV લૉન્ચ કરી. C-સેગમેન્ટ ઈલેક્ટ્રીક SUV XUV400 લૉન્ચ કરી. શરૂઆતી કિંમત ₹15.99 લાખ છે.

Adani Transmission -

અદાણી ટ્રાન્સમિશન સ્ટેપ-નાઈન નામથી નવી સબ્સિડરી બનાવી.

V-Mart -

કાનપુરમાં સ્ટોરમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. આગને કારણે સ્ટોરમાં ઇન્વેન્ટરી, ફિક્સડ એસેટ્સ, રોકડને નુકસાન થયું. આગને કારણે થયેલ વાસ્તવિક નુકશાનની તપાસ કંપની કરી રહી છે. કંપનીએ કહ્યું પર્યાપ્ત વીમા કવરેજ છે.

PNB HOUSING -

24 જાન્યુઆરીએ બોર્ડ બેઠક યોજાશે. બોર્ડ બેઠકમાં NCDs દ્વારા ₹2000 કરોડ એકત્ર કરવા પર વિચાર કરશે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 17, 2023 8:59 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.