બજાર » સમાચાર » આજનો વેપાર

ક્યા શેરો પર રાખશો આજે નજર

ના રોજ પ્રકાશિત Thu, 28, 2017 પર 08:36  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ઓએનજીસી/આઈઓસી/ગેલ ઈન્ડિયા/એચપીસીએલ -
આઈઓસી અને ગેલમાં હિસ્સેદારી વેચી શકે છે. એચપીસીએલ કરારના ફંડિંગ માટે નિર્ણય શક્ય. ઓએનજીસીના ચેરમેનનું નિવેદન. ડિસેમ્બર 2017 સુધીમાં ડીલ પૂરી થવાની શક્યતા.

સાઈન્ટ -
કરિયર ઇન્ટરનેશનલ મૉરિશસે સમગ્ર હિસ્સો વેચ્યો. કરિયર ઇન્ટરનેશનલે 1.36 કરોડ શૅર્સ વેચ્યા. અમાંસા હોલ્ડિંગ્સે 30.79 લાખ શૅર્સ ખરીદ્યા. બિરલા સનલાઇફ 95 ફંડે 16.89 લાખ શૅર્સ ખરીદ્યા. ડીએસપી બ્લેકરૉક સ્મૉલે 8.32 લાખ શૅર્સ ખરીદ્યા. દરેક કરાર રૂપિયા 475 પ્રતિ શેરના ભાવ પર થયા.


જેએસપીએલ -
3 ઑક્ટોબરે કંપનીની બોર્ડ બેઠક. નવા શૅર્સ અને વૉરન્ટ્સ ઇશ્યુ કરશે કંપની.

જૈન ઇરિગેશન -
મંડલા રોઝ ઇન્વેસ્ટમેન્ટ્સે ખરીદ્યો મોટો હિસ્સો. 3.62 કરોડ શૅર્સ, એટલે કે 7.26% હિસ્સો ખરીદ્યો.

જીઈપાવર ઈન્ડિયા -
દૂસન પાવર સિસ્ટમ તરફથી મળ્યો ઓર્ડર. રૂપિયા 328 કરોડનો ઓર્ડર મળ્યો.