બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 10, 2019 પર 08:37  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


એશિયન પેંટ્સ-


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એશિયન પેંટ્સનો નફો 1.7 ટકા ઘટીને 487 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં એશિયન પેંટ્સનો નફો 496 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એશિયન પેંટ્સની આવક 11.7 ટકા વધીને 1018 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં એશિયન પેંટ્સની આવક 4492 કરોડ રૂપિયા રહી હતી.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એશિયન પેંટ્સની કુલ આવક 5.6 ટકા ઘટી ગયું છે. જ્યારે ગત 11.5 ટકા વધીને હતી. એશિયન પેંટ્સના એબિટડા ક્વાર્ટરના આધાર 21.6 ટકા ઘટી ગયા છે. જ્યારે વર્ષના આધાર પર 5 ટકા ઘટી ગયું છે.


વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં એશિયન પેંટ્સના એબિટડા 2 ટકા ઘટીને 823 કરોડ થઇ ગયું છે જ્યારે ગત વર્ષ 840 કરોડ રૂપિયા રહ્યા હતા. વર્ષ આધાર પર એશિયન પેંટ્સના એબિટડા માર્જિન ઘટીને 16.4 કરોડ રૂપિયા રહ્યા છે જ્યારે વર્ષ 2018 માં 18.7 ટકા રહી હતા.


એચસીએલ ટેક-


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એચસીએલ ટેકનો નફો 1.7 ટકા ઘટીને 2568 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એચસીએલ ટેકનો નફો 2611 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એચસીએલ ટેકની રૂપિયામાં આવક 1.9 ટકા વધીને 15990 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એચસીએલ ટેકની રૂપિયામાં આવક 15699 કરોડ રૂપિયા રહી હતી.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એચસીએલ ટેકના એબિટડા 3086 રૂપિયાથી ઘટીને 3039 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એચસીએલ ટેકના એબિટ માર્જિન 19.6 ટકાથી ઘટીને 18.9 ટકા રહ્યા છે.


પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ-


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં પીએનબી હાઉસિંગ ફાઈનાન્સનો નફો 51 ટકા વધીને 379.8 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં પીએનબી હાઉસિંગ ફાઈનાન્સનો નફો 251.6 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં પીએનબી હાઉસિંગ ફાઈનાન્સની આવક 30.9 ટકા વધીને 2145.2 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં પીએનબી હાઉસિંગ ફાઈનાન્સની આવક 1638.2 કરોડ રૂપિયા રહી હતી.


વોલ્ટાસ-


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં વોલ્ટાસનો નફો 27.5 ટકા ઘટીને 139.6 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં વોલ્ટાસનો નફો 192.6 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં વોલ્ટાસની આવક 0.7 ટકા વધીને 2.062.8 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં વોલ્ટાસની આવક 2048.4 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં વોલ્ટાસના એબિટડા 144.3 કરોડ રૂપિયાથી વધીને 253.2 કરોડ રૂપિયા રહ્યો છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં વોલ્ટાસના એબિટડા માર્જિન 7 ટકા થી વધીને 12.4 ટકા રહ્યા છે.


મહાનગર ગૅસ-


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં મહાનગર ગૅસનો નફો 27.4 ટકા વધીને 133. કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં મહાનગર ગૅસનો નફો 104.8 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં મહાનગર ગૅસની આવક 23.2 ટકા વધીને 793.2 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં મહાનગર ગૅસની આવક 643.8 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં મહાનગર ગૅસના એબિટડા 214 કરોડ રૂપિયાથી ઘટીને 176.2 કરોડ રૂપિયા રહ્યો છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં મહાનગર ગૅસના એબિટડા માર્જિન 27 ટકા થી વધીને 27.4 ટકા રહ્યા છે.