બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 14, 2019 પર 08:50  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

પાવર કંપની -
ઇલેક્ટ્રિકલ વ્હિકલના ચાર્જિંગ ઇન્ફ્રા પર સબ્સિડીની તૈયારી. ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રેશન બનાવવા પર 50થી 100% સબ્સિડી સંભવ છે. ભારે ઉદ્યોગ અને વીજળી મંત્રાલયની વચ્ચે વાતચીત. રેસિડનેસ્યિલ પબ્લિક અને સરકારી ચાર્જિંગ સ્ટેશન બનશે. ભારે ઉદ્યોગ મંત્રાલય જલ્દી કેબિનેટની મંજૂરી માંગશે.

વોકહાર્ટ -
USFDA દ્વારા કંપનીના ઓરંગાબાદ પ્લાન્ટની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન કોઇ અવલોકન મળ્યા નહીં. આ તપાસ સોમવારથી બુધવાર સુધી કરવામાં આવી હતી.

એચડીએફસી પર એચએસબીસી -
એચએસબીસીએ એચડીએફસી પર લક્ષ્યાંક રૂપિયા 2150 થી વધારીને રૂપિયા 2500 નો આપ્યો. સંભવિત માર્કેટ ગેન માટે સારી રીતે તૈયાર.

એચડીએફસી પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે એચડીએફસી પર કંપનીને 15-20% ના રિટેલ ગ્રોથની આશા છે. કંપનીએ રૂપિયા 2700 કરોડનું પ્રોવિઝન રાખ્યું છે. ગ્રુહના મર્જર સાથે કંપની પ્રોવિઝન વધારશે. એનબીએફસીના ધીમી ગતીથી માર્કેટ શૅરમાં વધારો. સબ્સિડરી & હેલ્થ ઈન્શયોરન્સમાં નિકાસ થશે.

ગૃહ ફાઇનાન્સ -
ગૃહ ફાઇનાન્સમાં એચડીએફસી 4.2% હિસ્સો વેચશે. બ્લોક ડીલની ફ્લોર પ્રાઇસ રૂપિયા 290/શેર. હાલ 3 કરોડ શેર ઇશ્યૂ. સારા રિસ્પોન્સ પર ઇશ્યૂ સાઇઝ વધી શકે છે.

કેર ક્રિસિલ/ઈકરા -
સેબીએ રેટિંગ એજન્સી માટેના નિયમ કડક કર્યા. કોઈપણ કંપનીની ડિફોલ્ટની સંભાવના બતાવવી પડશે. સેબી રેટિંગ એજન્સીઓ માટે ડિફોલ્ટ બેન્ચમાર્ક બનાવશે. બોન્ડ સ્પ્રેડમાં ઉતાર ચઢાવ પર નજર રાખવી પડશે. ડિફોલ્ટ જાહેર કરવાના નિયમોમાં કર્યો ફેરફાર.

ઇન્ફોસિસ પર એચએસબીસી -
એચએસબીસીએ ઇન્ફોસિસ પર લક્ષ્યાંક રૂપિયા 760 નો આપ્યો.

ઇન્ફોસિસ પર મોર્ગન સ્ટેન્લી -
મોર્ગન સ્ટેન્લીએ ઇન્ફોસિસ પર લક્ષ્યાંક રૂપિયા 700 નો આપ્યો.

એચસીએલ ટેક પર મોર્ગન સ્ટેન્લી -
મોર્ગન સ્ટેન્લીએ એચસીએલ ટેક પર લક્ષ્યાંક રૂપિયા 1000 નો આપ્યો.

ટીસીએસ પર મોર્ગન સ્ટેન્લી -
મોર્ગન સ્ટેન્લીએ ટીસીએસ પર લક્ષ્યાંક રૂપિયા 1980નો આપ્યો.